આ મારી આંખોને રોશનીથી સિતારો જોઈએ છે. ચમકે છે ચંદ્ર પણ સુરજ ના પ્રકાશથી પણ મારી કલ્પનાઓ ને સુરજ નુ તેજ જોઈએ છે ઉચા પહાડોને તો પાડી શકાય આધુનિક સાધન થી પણ મારા વિચાર ને પહાડોની ઉચાઈ જોઈએ છે સમય તો જાણી શકાય અંકની ઘડિયાળથી પણ મારી આવડત ને સમયમાં તક જોઈએ છે આ મારી આંખોને રોશનીથી સિતારો જોઈએ છે. મિતલ વાળા
Comments
Post a Comment