સમય તો ચાલ્યો જાસે
સમય તો ચાલ્યો જાસે તેની રફતાર મા
પછી દોડીને તેને પકડી નઈ શકો
માર્ગ મળવો મુશ્કેલ છે લોકોની ભીડ મા
ભટકી જાશો તો પાછા શોધી નઈ શકો
હાર માની આ સંકટોથી જો બેસી ગયા ઘરમા
તો ઉજ્જડ જમીનમા બીજ ને રોપી નઈ શકો
અને મોટા મોટા સપના જોયા છે તે ઘોર નીંદર મા
જો સુતા જ રહેશો તો સપના પૂરા કરી નઈ શકો
વાળા મિતલ
Comments
Post a Comment