કિસ્મત

બધા કહે છે કિસ્મતનુ લખેલુ ક્યારેય ભુસાતુ નથી
અને જીંદગી જિવવા માટે ખાલી હાથ બેસાતુ નથી
પરિશ્રમની પારસમણિ થી ઉજ્જ્વળ કરવુ છે ભવિષ્ય  
તો સંઘર્ષ નો સાગર પાર કરવો પડશે 
જો વારંવાર ઠોકર મારશુ કિસ્મતના દરવાજામા
તો કિસ્મતને પણ પોતાનો દરવાજો ખોલવો પડશે

Comments

Popular posts from this blog

આ મારી આંખો ને જોઈએ છે