બંધારણ ના ઘડવૈયા
મહુવા મા જન્મ થયો તેણે નવો ઇતિહાસ રચ્યો
ભેદભાવ ના દરીયામા પાર કરી સંઘર્ષ ની નૈયા
તે બન્યા ડો.આંબેડકર બંધારણ ના ઘડવૈયા
અછુત કહીને તેમને રોજ સંભળાવતા
તો પણ ભીમરાવ હિંમત ના હારતા
મુશ્કેલી ભર્યુ તે સમય મા આપણુ જીવન
ત્યારે બન્યા ભીમરાવ દલીતોના દુઃખ હરતા
દિવસ -રાત એક થાય ત્યારે બંધારણ વંચાય
તો કેટલી રાત જાગ્યા હશે તેના રચૈયા?
સહેલાઇ થી નથી બનાતુ બંધારણ ના ઘડવૈયા
Comments
Post a Comment